Liked on YouTube: Official Trailer | Best Of Luck Laalu | Coconut Motion Pictures | Rashmin Majithia

Official Trailer | Best Of Luck Laalu | Coconut Motion Pictures | Rashmin Majithia
SSC, દસમું, Xth એટલે પ્રેમ, પરીક્ષા અને Percentage ... લાલુ Xth નો student, આંખમાં Aeronautical Engineer બનવાનું સપનું, એને પૂરું કરવા Bank માં job કરતી મમ્મી, ‘Single Parent’, પ્રાર્થનાસભામાં ગાતાં દાદા, ત્રણ જણનાં Family ની fantastic વાત એટલે Best of luck લાલુ, દીકરાને Merit માં લાવવા એને સાથે ભણતી આજની મમ્મી, Percentage અને પરીક્ષા વચ્ચે પોતાના પહેલા પ્રેમ ફોરમને પામવા થનગનતો લાલુ, મમ્મીના પ્રેશર અને લાલુ ના પ્રેમ વચ્ચે balance કરી વ્હાલની ઉજાણી કરતાં દાદાની વાત એટલે Best of luck લાલુ, ૧૨ વર્ષથી લઇ ૮૨ વર્ષના દરેક વયનાં લોકોને પોતાની લાગે એવી વાત એટલે Best of luck લાલુ, દક્ષા, લાલુ અને હરેશ દાદાની લાલુના નવમાં ધોરણથી દસમાં ધોરણની પરીક્ષા સુધીની roller coaster ride છે Best of luck લાલુ..... Movie: Best Of Luck Laalu Production House: Coconut Motion Pictures Distribution: Coconut Movies Music Company: Zen Music Produced By: Rashmin Majithia Directed by: Vipul Mehta Writer: Amatya Goradia Music by: Sachin-Jigar Cast: A) Supriya Pathak Kapur (Mother Daksha Modi) B) Muni Dilip Jha (Dadaji Hareshbhai Modi) C) Smit Ganatra ((Laalu) Amatya Modi) D) Simran Natekar (Forum) E) Devarshi Trivedi (Sushil) F) Rishabh Joshi (Vicky) G) Abhay Harpale (Mehta Sir) H) Kurush Deboo (Rustom Cooper) I) Devarshi Shah (Aagam) Keep up with Zen Music on: Facebook: http://bit.ly/2OS9U5R Twitter: https://twitter.com/ZenMusicGuj Instagram: http://bit.ly/2uOm9aq
via YouTube https://youtu.be/-Tg8mmiK_ao

0 Response to "Liked on YouTube: Official Trailer | Best Of Luck Laalu | Coconut Motion Pictures | Rashmin Majithia"

Post a Comment

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel